Apply For Job

Building
Good Humans.

"શ્રેષ્ઠ શાળા એ નથી જ્યાં માત્ર મોટી ઈમારતો હોય, શ્રેષ્ઠ શાળા એ છે જે વિદ્યાર્થીઓને સાચા અર્થમાં સારા માણસ બનાવે છે."

Where synchronized parameters of modern knowledge, ethics, and interactive life skills prepare students for the real challenges of tomorrow.

" ખુશીયા કિસીકી મોહતાજ નહીં હોતી "

vision & mission

Vision

Our Vision અમારી દ્રષ્ટિ

To establish an education system in which students are best nurtured through the confluence of education, Sanskar, creativity and Life skills, instilled self-confidence and become self-reliant leaders who take their leading place in society.

એવી શિક્ષણ પદ્ધતિ સ્થાપિત કરવી જેમાં શિક્ષણ, સંસ્કાર, ક્રિએટિવિટી અને લાઈફ સ્કિલના સંગમ દ્વારા વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ ઘડતર થાય, આત્મવિશ્વાસનું સિંચન થાય સાથે તેઓ આત્મનિર્ભર અને લીડર બને.

Mission

Our Mission અમારું ધ્યેય

To implement an education system that emphasizes gaining and using knowledge in real life. We strive to motivate and empower students and teachers to reach their maximum potential while giving our best to keep all school stakeholders happy.

વિદ્યાર્થીઓ જીવનમાં જ્ઞાનનો સાચો ઉપયોગ કરતા શીખે તેવી સિસ્ટમ લાગુ કરવી. શિક્ષકો અને વિદ્યાર્થીઓને તેમની સર્વોચ્ચ ક્ષમતા સુધી પહોંચવા પ્રોત્સાહિત કરવા.

Foundations of Growth

Education

Education (શિક્ષણ)

જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે.

Sanskar

Sanskar (સંસ્કાર)

સંસ્કાર વિનાનું શિક્ષણ અધૂરું છે.

Creativity

Creativity (ક્રિએટિવિટી)

નવા વિચારોનું સર્જન.

Life Skills

Life Skills (જીવન કૌશલ્ય)

જીવનના પડકારોનો સામનો કરવાની તૈયારી.